chat_bubble_outline Chat with Astrologer

દ્વારા સેલિબ્રિટી રાશિફળ શોધો

અજિત પવાર દશાફળ કુંડળી

અજિત પવાર Horoscope and Astrology
નામ:

અજિત પવાર

જન્મ તારીખ:

Jul 22, 1959

જન્મ સમય:

12:0:0

જન્મનું સ્થળ:

Deolali

રેખાંશ:

73 E 54

અક્ષાંશ:

19 N 58

ટાઈમઝોન:

5.5

માહિતી સ્ત્રોત્ર:

Unknown

એસ્ટ્રોસેજ મૂલ્યાંકન:

ખરાબ જાણકારી(DD)


અજિત પવાર માટે ભવિષ્યવાણી જન્મ થી May 16, 1961 સુધી

આળસ તથા ઢીલાશ ધરાવતો અભિગમ ટાળવો, તમારા સ્વભાવની ભપકો ધરાવતી બાજુ પર અંકુશ રાખજો, અને જીવનમાં સફળતા મેળવવાના પ્રયાસમાં સખત પરિશ્રમનો જૂનો અને જાણીતો નુસખો અપનાવજો. આ સમયગાળા દરમિયાન તમારે ચોરી, કૌભાંડ અથવા ઝઘડાઓનો મુકાબલો કરવો પડી શકે છે. કાર્યસ્થળે વધતો કાર્યબોજ અને જવાબદારીના સ્તરમાં વધારાની શક્યતા છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો કેટલીક હદે ખરાબ ગણાય. આંખ તથા કાનને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથીને પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે. તમારી માનસિક શાંતિમાં ખલેલ પડ્યા કરશે.

અજિત પવાર માટે ભવિષ્યવાણી May 16, 1961 થી May 16, 1979 સુધી

તમે નવા ક્ષેત્રમાં કામ કરશો તો તે નુકસાનકારક સાબિત થશે, કેમ કે તેમાં ખર્ચ સાતત્યપણે વધશે, જે સીધા લાભમાં નહીં પરિણમે અથવા તેમં લાંબા ગાળે કશું જ પ્રાપ્ત નહીં થાય. શત્રુઓ તરફથી તકલીફ થશે અને કોર્ટ-કચેરીથી પરેશાન થશો. તમારા વર્તમાન કામને જાળવી રાખી શકશો તથા તમારા દૃષ્ટિકોણમાં સ્થિર અને લો-પ્રોફાઈલ રહી શકશો. મધ્યમ તથા લાંબા ગાળાની યોજના શરૂ કરો. આંખને લગતી સમસ્યા થશે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ સાથેની તમારી મિત્રતા સુમેળભરી નહીં હોય. ઝડપથી નાણાં બનાવવાની યોજનાઓમાં રોકાણ કરતા પૂર્વે પૂરેપૂરી તકેદારી લેજો. તમારા ગર્લ-બોયફ્રેન્ડને સમસ્યા થઈ શકે છે.

અજિત પવાર માટે ભવિષ્યવાણી May 16, 1979 થી May 16, 1995 સુધી

સંગીતને લગતી તમારી આવડતની વહેંચણી કરવાનું તમને ગમશે, તથા તમે સંગીતમાં કોઈ રચના કરો એવી શક્યતા પ્રબળ છે. તમારા ઉચ્ચ મૂલ્યોને વાચા આપવામાં તમે સફળ રહેશો, આ બાબત કામને લગતી હોઈ શકે છે અથવા સમાજકેન્દ્રી પણ. નાણાં ચોક્કસ જ તમારી દિશામાં આવશે અને તમારી અંગત માન્યતાઓ, સપનાં તથા ફિલસૂફી પર ઊંડી અસર કરશે. તમારા શત્રુઓનું વર્ચસ ઘટશે. એકંદરે, આ ગાળામાં ખુશીની ખાતરી છે. તમારા પરિવારના સભ્યોની સંખ્યામાં વધારો થશે.

અજિત પવાર માટે ભવિષ્યવાણી May 16, 1995 થી May 16, 2014 સુધી

કેટલીક અસ્વસ્થતા રહેશે, આ અસ્વસ્થતા ખાસ કરીને વિષય વાસનાનીની ઊંડી લાગણીને કારણે રહેશે. એક ખૂણામાં પડ્યા રહેવાનું તમને નથી ગમતું, આ બાબત તાણ પેદા કરી શકે છે. આ તબક્કો કારકિર્દીમાં તાણ અને દબાણ સાથે શરૂ થશે. નવા પ્રકલ્પો તથા જોખમો લેવાનું ટાળવું. નવા રોકાણો તથા યોજનાઓ પર તમારે અંકુશ મુકવું જોઈએ. લાભની શક્યતા છે પણ કામકાજના વાતાવરણમાં ફેરફાર સંપૂર્ણપણે આરામદાયક નહીં હોય. દુન્યવી સુખ-સગવડોની બાબતમાં આ સમયગાળો સારો નથી, આધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યો તમને મુશ્કેલીથી દૂર રાખી શકે છે. તમારા સંબંધીઓને કારણે તમારે દુઃખનો સામનો કરવો પડી શકે છે. અચાનક અકસ્માત અને નુકસાનની શક્યતા છે.

અજિત પવાર માટે ભવિષ્યવાણી May 16, 2014 થી May 16, 2031 સુધી

આવકના સ્તરમાં તથા બેન્ક બેલેન્સમાં વધારો જોવા મળશે. નવું સાહસ શરૂ કરવા માટે સારો સમય છે. આ પરિભ્રમણ નવી મિત્રતા તથા સંબંધનું તથા તેમાંથી થનારા લાભનું સૂચન કરે છે. જૂનું કામ તથા, નવા શરૂ થયેલા કામ વાંછિત પરિણામો લાવશે, તમારી અદમ્ય ઈચ્છા પૂરી થશે. નવા ધંધા અથવા નવા કરારમાં પ્રવેશશો. ઉપરીઓ અથવા વગદાર તથા જવાબદાર પદ પરના લોકો તરફથી મદદ મળી શકે છે, આ સમયગાળામાં એકંદર સમૃદ્ધિનું પણ નિર્દેશ છે. તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધો પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે તથા થોડી સાવચેતી રાખવી પણ આવશ્યક છે.

અજિત પવાર માટે ભવિષ્યવાણી May 16, 2031 થી May 16, 2038 સુધી

આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળદાયી છે. માનસિક તાણ અને દબાણને કારણે આ સમયગાળામાં તમારે સહન કરવાનું આવશે. તમારી વ્યાવસાયિક ભાગીદારીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે આ સમયગાળો સારો નથી. મુસાફરી ફળદાયી નહીં નીવડે. જોખમ લેવાની વૃત્તિ પર સંપૂર્ણપણે અંકુશ રાખવું. તમારા નિકટજન અથવા પ્રિયપાત્ર સાથે તમારી તકરાર થઈ શકે છે, આથી આ પ્રકારની પરિસ્થિતિને ટાળવી. પ્રેમ તથા રોમાન્સ માટે આ સારો સમય નથી. પ્રેમ સંબંધ તથા અન્ય સંબંધોમાં તમારે બહુ સાવચેત રહેવું કેમ કે તેનાથી અપમાન થવાની તથા પ્રતિષ્ઠાને નુકસાન થવાની શક્યતા છે.

અજિત પવાર માટે ભવિષ્યવાણી May 16, 2038 થી May 16, 2058 સુધી

આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.

અજિત પવાર માટે ભવિષ્યવાણી May 16, 2058 થી May 16, 2064 સુધી

તમારા રોમેન્ટિક જીવનમાં થોડો મસાલો ઉમેરવાનું આ વર્ષ છે. કોન્ટ્રાક્ટ્સ તથા કરારોમાંથી લાભ મેળવવા માટે આ ઉત્તમ વર્ષ છે. તમારી તરફેણમાં હોય તેવા સોદા પાર પાડવા માટે આ યોગ્ય સમય છે. વ્યવસાય દ્વારા તથા અન્ય સાહસોમાંથી થતી આવકમાં વધારો થશે તથા તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા છે. તમારા અંગત જીવનને સુસંવાદિત કરવાની તમામ પૂરક પૂર્વજરૂરિયાતો તમારી પાસે છે. વાહન તથા સુખાકારીની અન્ય ચીજો વસાવશો, તમારા પારિવારિક જીવનમાં દરજ્જો તથા મરતબો ઉમેરવાનો આ સમય છે. તમારી આવકમાં નોંધપાત્ર વધારાની શક્યતા છે.

અજિત પવાર માટે ભવિષ્યવાણી May 16, 2064 થી May 16, 2074 સુધી

શારીરિક તથા માનસિક રીતે આ સમય તમારી માટે ખાસ અનુકુળ નથી. સ્વાસ્થ્યની લગતી સમસ્યાઓથી પીડાશો અને તેનાથી તમારી માનસિક શાંતિ છીનવાઈ જવાની શક્યતા છે. તમારા શત્રુઓ તમારા પરિવાર્‍ અને મિત્રો સામે તમારી છબિને દાગ લગાડવાનો પ્રયાસ કરી શકે છે, આથી તમને સલાહ છે કે શત્રુઓથી બની શકે એટલા દૂર રહો. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની શક્યતા હોવાથી તમારે તકેદારી રાખવી. તમારા જીવનસાથીની સ્વાસ્થ્યની સમસ્યા પણ નકારી શકાય નહીં.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer