આર્ચી હેરિસન માઉન્ટ બેટ્ટન માટે ભવિષ્યવાણી જન્મ થી October 7, 2020 સુધી
સ્વભાવે આક્રમક બનવાનો પ્રયાસ ન કરતા કેમ કે તમારી આક્રમકતા તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂકી શકે છે. તમારા મિત્રો સાથે મતભેદ,તકરાર અને લડાઈઓ થશે. આથી સંબંધો સુમેળભર્યાં રાખવાના પ્રાયાસ કરજો અન્યથા તેમની સાથેના સંબંધો બગડવાની શક્યતા છે. આર્થિક મોરચે ચડાવ-ઉતાર આવ્યા કરશે. પારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારીનો અભાવ જોવા મળશે, પત્ની તથા માતા તરફથી સંતાપની શક્યતા છે. સ્વાસ્થ્ય અંગે યોગ્ય દરકાર લેવાની સલાહ છે. તરત ધ્યાન આપવાની જરૂર હોય તેવી બીમારીઓમાં, માથાનો દુખાવો, આંખ, પેટને લગતા વિકારો તથા પગના સોજાનો સમાવેશ થાય છે.
આર્ચી હેરિસન માઉન્ટ બેટ્ટન માટે ભવિષ્યવાણી October 7, 2020 થી October 7, 2030 સુધી
અનેક તકો તમારી સામે આવશે પણ તે બધી જ વ્યર્થ જશે, તમે તેનો ફાયદો ઉપાડી નહીં શકો. તમારા અથવા તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, આથી તેમની તથા તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. આ સમય તમારી માટે મિશ્ર ફળદાયી છે. લોકો સાથે અથવા તમારા સહકર્મચારીઓ સાથે તકરાર થઈ શકે છે. શરદી તથા તાવ જેવી બીમારીઓનો ભોગ બનશો. કોઈ દેખીતા કારણ વિના તણાવ રહેશે.
આર્ચી હેરિસન માઉન્ટ બેટ્ટન માટે ભવિષ્યવાણી October 7, 2030 થી October 7, 2037 સુધી
આ સમય એવો છે જે તમને મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્યને લગતી નાનકડી સમસ્યાઓને નજરઅંદાજ ન કરતા કેમ કે તે મોટી થઈ શકે છે. અલ્સર, સંધિવા, ઉલ્ટી, માથા તથા આંખની સમસ્યાઓ, સાંધાના દુખાવા તથા ધાતુની કોઈ વજનદાર ચીજ પડવાથી થતી ઈજા જેવી બાબતો પ્રત્યે ખાસ સાવચેત રહેવું. તમારા માર્ગમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવી શકે છે પણ ખરાબ સમયમાં હિંમત હારશો નહીં, કેમ કે તમારો આત્મવિશ્વાસ તમારી તરફેણમાં કામ કરશે. સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદની શક્યતા છે, આથી તમને સાવધાન રહેવાની સલાહ અપાય છે. સટ્ટા તથા જોખમ લેવા માટે આ અનુકુળ સમય નથી.
આર્ચી હેરિસન માઉન્ટ બેટ્ટન માટે ભવિષ્યવાણી October 7, 2037 થી October 7, 2055 સુધી
નવા પ્રાજેક્ટ્સ તથા મોટા પ્રમાણમાં રોકાણ ટાળવું. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષ મોટા ભાગે સરેરાશ રહેશે. નિયમિત અંતરાયો તથા સરેરાશ પ્રગતિ રહેશે. તમારે સાચી પ્રગતિ માટે વાટ જોવી પડશે. શંકા તથા અનિશ્ચિતતાનો તબક્કો આવશે. પરિવર્તનો સલાહભર્યા નથી અને તમારા રસના વિષયો માટે તે નુકસાનકારક સાબિત થશે. આ સમયગાળામાં પ્રતિષ્ઠામાં તબક્કાવાર ઘટાડો જોઈ શકાશે. ઘરને લગતી બાબતોમાં અસુરક્ષિતતાની લાગણી પ્રવર્તતી જોવા મળશે.
આર્ચી હેરિસન માઉન્ટ બેટ્ટન માટે ભવિષ્યવાણી October 7, 2055 થી October 7, 2071 સુધી
તમારા સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી અને તમારી જાતની યોગ્ય દરકાર લેવી અને તમારી પોતાની જરૂરિયાતો તમને સક્રિય ઊર્જા સાથે સામંજસ્ય સાધવામાં કરવામાં મદદ કરશે, શારીરિક મહેનત માગતી રમતોમાં ભાગ લેવો એ આ બાબત માટેનો સારો માર્ગ છે. તમે જે ઊર્જાથી તરબતર થઈ રહ્યા છો તે ચોક્કસ જ તમારા જીવનમાં અનેક ટેકેદારોને આકર્ષશે. કામના સ્થળે વધુ સમય અને ઉર્જા આપવા તમને નેતૃત્વની જરૂર ધરાવતા પદ માટે બોલાવી શકાય છે તમારા જીવનસાથી તમારી ખુશી અને સફળતામાં યોગદાન આપશે. તમારા માન-મરતબામાં વૃદ્ધિ થશે અને તમે વધુ લોકપ્રિય બનશો
આર્ચી હેરિસન માઉન્ટ બેટ્ટન માટે ભવિષ્યવાણી October 7, 2071 થી October 7, 2090 સુધી
આ સમયગાળો કારકિર્દીમાં મુશ્કેલ તબક્કા સાથે શરૂ થાય છે. પ્રવૃત્તિઓ તથા તકોમાં ઘડાટો થયાનું અનુભવશો, જો કે, કારકિર્દીમાં કેટલીક અસંબદ્ધ પ્રવૃત્તિઓમાં વધારો થશે. નવા રોકાણો તથા જોખમી સોદા ટાળવા કેમ કે તેનાથી નુકસાનની શક્યતા છે. નવું સાહસ શરૂ કરવું કે નવું રોકાણ કરવું સલાહભર્યું નથી. તમારા ઉપરીઓ સાથે આક્રમક થવાનું ટાળવું. અન્યો પાસેથી મદદ લેવાને બદલે, તમારા પોતાના કૌશલ્ય અને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવું સારૂં છે. એક યા બીજા કારણસર નાણાંની ચોરી અથવ નુકસાનની શક્યતા છે. તમારી અને તમારા પરિવારના સભ્યોની યોગ્ય દરકાર લેજો. કોઈકના અવસાન અંગેના ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે.
આર્ચી હેરિસન માઉન્ટ બેટ્ટન માટે ભવિષ્યવાણી October 7, 2090 થી October 7, 2107 સુધી
આ સમય તમારી માટે બહુ સંતોષજનક નથી. અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયાસોમાં નિષ્ફળતા તમારી હતાશા વધારી મુકશે. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. તમે બિનજરૂરી ખર્ચ કરશો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમને હેરાન કરશે. ખાસ કરીને વૃદ્ધોને મોતિયો તથા કફને લગતી સમસ્યાઓ નડશે.
આર્ચી હેરિસન માઉન્ટ બેટ્ટન માટે ભવિષ્યવાણી October 7, 2107 થી October 7, 2114 સુધી
તમે સારા અને પવિત્ર કર્મ કરશો તથા તમારૂં વર્તન પણ સારૂં રહેશે. આધ્યાત્મિકતા તથા ધર્મ તરફ તમારી રૂચિમાં એકાએક વધારો થશે. આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. આ સમયગાળો ચોક્કસપણે તમારી મટે સત્તા આપનારો સાબિત થશે. તમારા વ્યક્તિત્વમાં, કાર્યસ્થળે તથા મિત્રો અને પરિવારમાં સંવાદિતા જાળવવાના નવા રસ્તા વિશે તમે શીખી રહ્યા છો. પારિવારિક વાતાવરણ ખૂબ જ સારૂં રહેશે.
આર્ચી હેરિસન માઉન્ટ બેટ્ટન માટે ભવિષ્યવાણી October 7, 2114 થી October 7, 2134 સુધી
તમામ આવક જાવકમાં આ સમયગાળો તમારી માટે સફળતા લાવશે. તમારા વ્યાવસાયિક જીવનમાં કેટલીક આહલાદક પરાકાષ્ઠા વળતર અને સ્વીકૃતિ લાવશે. મનોરંજન તથા રોમાન્સ માટે આનંદદાયક તબક્કો છે. તમારા ભાઈ-બહેનો આ વર્ષે ફૂલશે-ફળશે. તમારા પોતાના પ્રયાસોને કારણે તમારી આવકમાં વધારો થશે. પારિવારિક જીવન ખાસ્સું સુખદ રહેશે. નોકરીને લગતો રસપ્રદ પ્રસ્તાવ, વળતર, સ્વીકૃતિ અથવા પ્રમોશનની શક્યતા છે. તમે સોનાની વસ્તુ તથા કીમતી રત્નો ખરીદશો. એકંદરે, મિત્રો-સાથીદારો તથા સમાજના વિવિધ તબક્કાના લોકો સાથે તમારૂં જામશે.