બાર્બરા ડેવિસ
Jul 13, 1962
14:30:0
118 W 10, 33 N 46
118 W 10
33 N 46
-8
Internet
સંદર્ભ (R)
કેમકે તમારા કારકિર્દી જીવનમાં થતી કોઈપણ ઘટના અંગે તમે સંવેદનશીલ છો, તમે એવી નોકરી પસંદ કરશો જેમાં ઓછી માથાઝીંક અને દબાણ હોય. આ બાબતોને ધ્યાનમાં રાખી જો તમે તમારા વ્યવસાયની દિશા નક્કી કરશો તો એ બાબત તમારી માટે કાર્યક્ષમ કારકિર્દીમાં પરિણમશે.
થકવી નાખે તથા વધુ તાણ ધરાવતા કોઈપણ કામ માટે તમે યોગ્ય નથી તથા વધુ પડતી જવાબદારી લેવી તમને ગમતી નથી. તમને કામ સામે કશો જ વાંધો નથી, ખરેખર તો કામ તમારી સાથે સહમત થાય છે, જ્યાં સુધી તેમાં ભારેખમ જવાબદારી ન હોય. તમે કોઈપણ કામમાં તમારો હાથ અજમાવવા તૈયાર છો, પણ નોંધનીય છે કે, સુસંસ્કૃત તથા સ્વચ્છ હોય એવા કાર્યો તરફ તમારો ઝોક રહે છે. વધારામાં, તમે કદાચ નોંધ્યું હશે કે જે વ્યવસાય તમને પ્રકાશમાં તથા આનંદમાં લાવે તે તમને શાતં તથા એકલા કામ કરવાના વ્યવસાય કરતાં વધુ ગમે છે. વાસ્તવિકતા તો એ છે કે, તમારો યસાતં સ્વભાવ તમારી આસપાસના શાતં વાતાવરણને સહન કરી શકતો નથા અને તમારૂં મન સતત કશુંક પ્રકાશમય અને આનંદિત શોધે છે.
નાણાકીય બાબતોની અપેક્ષાઓ માટેના તમારા ભાવિ ના મધ્યસ્થી મુખ્યત્વે તમે પોતે જ હશો. દરેક રીતે તમારા કામની સફળતાનું પ્રાધાન્ય રહેશે. જો તમે ઊંચી સપાટીએ હશો, જે સ્થાન મેળવવા માટે કુદરતી બક્ષિસ તમને અધિકાર આપે છે, તો તમે હંમેશાં સંપત્તિ અને ઊંચી પ્રતિષ્ઠા મેળવશો, પરંતુ આ વસ્તુઓથી તમે ક્યારેય સંતુષ્ટ નહીં થાવ. તમે હંમેશાં કરેલા પ્રયાસોથી વધારે મેળવવાની તીવ્ર ઇચ્છા કરો છો. પૈસા બબતે તમે ખુબ જ ઉદાર હશો અને પરોપકારી સંસ્થાઓને તેમજ સગાંવહાલાંઓને મદદ કરવા માટે પોતાની બચત વાપરવાની તમારી વૃત્તિ રહેશે.