chat_bubble_outline Chat with Astrologer

દ્વારા સેલિબ્રિટી રાશિફળ શોધો

માર્ગોટ સીટેલમેન 2025 કુંડળી

માર્ગોટ સીટેલમેન Horoscope and Astrology
નામ:

માર્ગોટ સીટેલમેન

જન્મ તારીખ:

Feb 23, 1928

જન્મ સમય:

22:10:00

જન્મનું સ્થળ:

Wurzburg

રેખાંશ:

9 E 56

અક્ષાંશ:

49 N 48

ટાઈમઝોન:

1

માહિતી સ્ત્રોત્ર:

Web

એસ્ટ્રોસેજ મૂલ્યાંકન:

સંદર્ભ (R)


પ્રેમ રાશિ કુંડલી

પ્રેમની બાબતમાં તમે એટલા જ જોશીલા છો જેટલા તમે કામ અને રમત-ગમત માટે છો. તમે જ્યારે પ્રેમમાં પડો છો ત્યારે તમે સમયની દરેક મિનિટે તમારા ઇચ્છિત પાત્ર સાથે રહેવા માંગો છો. તમારા કામની તમે અવગણના નહીં કરો તેટલા તમે સમજદાર છો. પરંતુ જેવું કામ પૂરું થયું કે તરત જ તમે આયોજિત મુલાકાત માટે મળવાના સમયે અને સ્થાને ખૂબ જ ઉતાવળથી પહોંચશો. જ્યારે લગ્ન થઈ જશે ત્યારે તમે ઘરના સંચાલન ઉપર અધિપત્ય રાખશો. જરૂરી નથી કે સંચાલન આક્રમક હોય, તે કાર્યક્ષમ ચોક્કસ હશે. જો તમે સ્ત્રી હશો તો તમે તમારા પતિને તેના વ્યવસાયની બાબતોમાં મદદ કરશો અને આ તમે નોંધનીય કાર્યક્ષમતાથી કરશો.

માર્ગોટ સીટેલમેન ની આરોગ્ય કુંડલી

તમે જીવનશક્તિથી સમૃદ્ધ છો. તમે ખૂબ તંદુરસ્ત અને બળવાન છો અને જો તમે ગજા ઉપરાંતનો શ્રમ ન કરો તો તમે હેરાન નહીં થાવ. તમે મીણબત્તીને બન્ને છેડાઓ થી પ્રગટાવી શકો છો એટલા માટે એવું ન સમજવું જોઈએ કે તેમ કરવું તે ડહાપણ છે. તમારી સાથે ન્યાયપૂર્વક વર્તો, સ્વાસ્થ્યની બૅંકમાંથી વધારે પડતું ઉપાડશો નહીં તો પાછલી ઉમરે તમને તમારી જાતને અભિનંદન આપવાનું કારણ મળશે. માંદગી જ્યારે આવે છે ત્યારે અનપેક્ષિત રીતે આવે છે. ખરેખર તો તે દેખાય તે પહેલાના ઘણા સમય પહેલાં આવી ગઈ હોય છે. જરાક ગંભીરતાથી વિચારતા જણાશે કે તમે જાતે મુશ્કેલીને આવકારી છે. બેશક, અમુક વસ્તુઓ તમે ટાળી શક્યા હોત. તમારી આંખો તમારી નબળાઈ છે માટે તમારી આંખોની કાળજી રાખશો. ૩૫ની ઉમર પછી તમને આંખોનું કોઈ દરદ થઈ શકે છે.

માર્ગોટ સીટેલમેન ની પસંદગી કુંડલી

વાંચન, ચિત્રકામ, નાટક અને આવાં કલા અને સાહિત્યિક આનંદપ્રમોદો તમારા મગજનો કબજો લેશે. એકાએક આધ્યાત્મમાં કે કુદરતના કાયદાથી પર કે અલૌકિક વસ્તુઓમાં તમારી રુચી થાય તો તે આશ્ચર્યજનક નહીં ગણાય. જમીનની, દરિયાઈ કે હવાઈ મુસાફરી પણ તમને આકર્ષશે. ક્રિકેટ, ફૂટબૉલ જેવી રમતો માટે તમારી પાસે ઓછો સમય રહેશે. ગમે તે રીતે, તમને અંત:ગૃહ રમતો, જેવી કે ટેબલ-ટેનિસ, કૅરમ, બૅડમિંટન ઇત્યાદિમાં રુચી હશે.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer