chat_bubble_outline Chat with Astrologer

દ્વારા સેલિબ્રિટી રાશિફળ શોધો

ન્યાસા દેવગન 2024 કુંડળી

ન્યાસા દેવગન Horoscope and Astrology
નામ:

ન્યાસા દેવગન

જન્મ તારીખ:

Apr 20, 2003

જન્મ સમય:

00:00:00

જન્મનું સ્થળ:

Mumbai

રેખાંશ:

72 E 52

અક્ષાંશ:

19 N 4

ટાઈમઝોન:

5.5

માહિતી સ્ત્રોત્ર:

Dirty Data

એસ્ટ્રોસેજ મૂલ્યાંકન:

ખરાબ જાણકારી(DD)


પ્રેમ રાશિ કુંડલી

તમે એવી વ્યક્તિ નથી કે જેણે ફરજિયાત પણે એકલા જીવવાનું હોય અને હકીકતમાં જેમ જેમ તમારી ઉમર વધતી જશે તેમ તમારા સુખ-દુઃખ વહેંચવા માટે તમને સાથીદારની જરૂર પડશે. તમારું ઘર તમારું પોતાનું હોય તે તમે ઘણું જ અગત્ય નું ગણો છો, અને લગ્ન આ વસ્તુને તમે પરિપૂર્ણતાને જે રીતે ધ્યાનમાં લો છો તે રીતે શક્ય બનાવે છે. તમારું ઘર તમારા ભગવાન હશે. જો તમે સ્ત્રી હશો તો કહેશો કે તમને બાળકો હશે અને તેઓ આવ્યા નહીં ત્યાં સુધી તમે ક્યારેય આટલા ખુશ ન હતા. સ્વાભાવિક રીતે તમે પ્રેમને ખાતર પરણશો, પણ જેમ જેમ સમય પસાર થશે તેમ તમે તમારા જીવનસાથી વિશે વધારે ને વધારે એવા સમય સુધી વિચારશો કે જે સમયે તમે એક કે બે દિવસ માટેની જુદાઈ પણ સહન ન કરી શકો.

ન્યાસા દેવગન ની આરોગ્ય કુંડલી

સુખ-સગવડોને તમે ઘણું મહત્ત્વ આપો છો. આ લાક્ષણિકતાના ફળ સ્વરૂપે તમે સારી સારી ભોજનની વાનીઓના રસિયા છો અને તમારો ખોરાક તમે માણો છો. વાસ્તવમાં તમે જીવવા માટે નથી ખાતા પણ ખાવા માટે જીવો છો. એટલા માટે એ આશ્ચર્યની વાત નથી કે તમારા શરીરનો એક ભાગ એવું તમારું પાચનતંત્ર તમને સૌથી વધુ ચિંતા આપશે. અપચો કે અજીર્ણ જેવી વ્યાધિ જ્યારે આવે ત્યારે તેની અવગણના કરશો નહીં અને દવાઓની મદદથી તેનું નિવારણ કરવાનો પ્રયત્ન કરશો નહીં. મધ્યમ પ્રકારની કસરતો, જેવી કે ચાલવું, કરશો અને શરીરને હળવી રીતે મરોડવાની કસરત કરશો. પુષ્કળ પ્રમાણમાં તાજી હવા શ્વાસમાં લેશો અને વિવેકપૂર્વક ખોરાક લેશો અને ફળફળાદિ લેવાનું રાખશો. તેમ છતાં જો તકલીફ ચાલુ રહે તો તમારે ડૉક્ટરની મુલાકાત કરવી જ જોઈએ. ૫૦ વર્ષની ઉમર પછી પ્રમાદ અને આળસથી સાવધાન રહેશો. તમારી વૃત્તિ આ કે તે છોડી દેવાની થશે અને તમે એવી વ્યક્તિ થશો કે જેણે જીવનમાંથી રસ ગુમાવી દીધો છે. દ્રવ્યો સાથે તમારો હિતસંબંધ રાખશો, તમારા મુખ્ય વ્યવસાય બહારનો કોઈ શોખ કેળવશો અને યાદ રાખશો કે જો કોઈ પોતાની સાથે જ સંબંધ રાખવા કરતાં યુવાનો સાથે સંબંધ રાખે તો તે કદી ઘરડો નહીં થાય

ન્યાસા દેવગન ની પસંદગી કુંડલી

તમે ફૂરસદને ખુબ જ મહત્ત્વ આપો છો અને તેની સાથે કોઈ તાત્કાલિક કરવાનુ કામ આવે તો ફૂરસદનો કોઈ પણ ભાગ ગુમાવવાનો તમને અસંતોષ થાય છે. તમારો મુખ્ય હેતુ જેટલો બને તેટલો સમય ખુલ્લી હવામાં પસાર કરવાનો છે જે અલબત તમારી જાગરૂકતા છે. મહેનત કરવી પડે તેવી રમતો તમને પસંદ નથી. પરંતુ ચાલવું,નૌકાવિહાર, માછલી પકડવી અને પ્રકૃત્તિનો અભ્યાસ કરવો તે તમારા આદર્શો સાથે વધારે સુસંગત છે.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer