Rami reddy
Jan 01, 1959
16:16:11
Vayalpad
78 E 37
13 N 39
5.5
Kundli Sangraha (Bhat)
ચોક્કસ (A)
જ્યાં સુધી તમારા જેવા લોકો ને લાગે વળગે છે ત્યાં સુધી નિર્મળ પ્રેમ જેવું કશું છે જ નહીં. તમે જ્યારે પ્રેમ કરો છો ત્યારે શમી ન શકે તેવી હૂંફ થી કરો છો. એક વખત તમે એકરાર કરો પછી તમારી લાગણી ભાગ્યે જ બદલો છો. ગમે તે રીતે, કોઈ પણ હરીફની કામગીરી સાથે નિર્દયતા અને કદાચ બળ થી વહેવાર થાય છે.
સ્વાસ્થ્યની બાબતમાં ચિંતા કરાવે તેવું કશું જ નથી. જો કે તમે તમારા શરીરનું બંધારણ કે ઘડતર પરિપૂર્ણ છે તેવો દાવો ન કરી શકો, પણ તેમાં કોઈ મોટી અપૂર્ણતા નથી. પરંતુ તમારી કાળજી રાખવી જોઈએ. સામાન્ય રીતે ફેફસાં સૌથી નબળો ભાગ છે, પરંતુ જ્ઞાનતંતુ પણ તકલીફ આપી શકે છે. માથાનો દુખાવો કે વારંવાર થતો માથાનો દુખાવો (આધાશીશી) તમની થઈ શકે છે. જેમ બને તેમ સ્વાભાવિક જીવન જીવશો, જ્યારે પણ શક્ય હોય ત્યારે તાજી હવામાં બહાર નિકળો, અને તમારા ખોરાક અને દારૂ બાબતે સંયમી રહો.
તમને માનસિક કસરત કરવાનું પસંદ છે અને કલા જેટલી વધારે સુસંસ્કૃત તેટલું તમારા માટે વધારે સારું. પ્રવાસના માર્ગ પર જવાને બદલે તમને તેનું આયોજન કરવામાં વધારે આનંદ આવે છે. પુસ્તકો અને વાંચનને તમે પ્રેમ કરો છો, અને કલાત્મક કે વૈજ્ઞાનિક વસ્તુઓના સંગ્રહસ્થાનમાં લટાર મારવામાં તમને આનંદ આવે છે. તમને જૂની અને ખુબ જ જૂની વસ્તુઓમાં વિશિષ્ટ લગાવ છે.