આર્થિક બાબતોમાં તથા પદમાં કેટલાક ચડાવ-ઉતારની શક્યતા છે. આર્થિક નુકસાન અથવા મિલકલને લગતા નુકસાનની શક્યતા જોવાય છે. આર્થિક બાબતોમાં તકેદારી રાખવી. તમારા મિજાજ પર કાબૂ રાખજો, કેમ કે એને કારણે તમે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાવ એવી શક્યતા છે તથા તેન કારણે નિકટના સાથીદારો તથા સંબંધીઓ સાથે તકરાર થવાની શક્યતા પણ છે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું કેમ કે બીમારીની શક્યતા જોવાય છે.
Jan 25, 2024 - Mar 17, 2024
મુશ્કેલીઓ તથા તકલીફોના તબક્કા બાદ આવી રહેલો આ બહુ સારો સમયગાળો છે અને તમારી લાંબા સમયની સખત મહેનત બાદ મળેલી સફળતા અને તેના પરિણામનો હવે નિરાંતે આનંદ લઈ શકશો. તમારૂં આર્થિક ભાગ્ય અતિ ઉત્તમ રહેશે, પણ શરત એ કે તમે શંકાસ્પદ સટ્ટાકીય પરિસ્થિતિથી દૂર રહેશો. મુસાફરી તમને સુસંગત ભાગીદાર અથવા નવા મિત્રોના સંપર્કમાં લાવશે. રાજકારણ સાથ સંકળાયેલા મહાનુભાવો અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો ઘરોબો વધશે. આ સમયગાળામાં પુત્રજન્મની શક્યતા છે.
Mar 17, 2024 - Apr 07, 2024
આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. તમે ઉદાર બનશો અને લોકોને મદદ કરશો. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે, તેનાથી લાભ થવાની શક્યતા છે. જો તમે નોકરિયાત હો તો, નોકરીના સ્થળે તમારી પરિસ્થિતિમાં સુધારો થશે.
Apr 07, 2024 - Jun 07, 2024
તમારી પસંદગીના પવિત્ર સ્થળની મુલાકાતની શક્યતા છે. તમે રોમેન્ટિક અને પ્રભાવશાળી અભિગમ ધરાવશો તથા આ બાબત તમે ઓળખો છો એવા લોકો સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રાખવામાં તથા જેને તમે નથી એળખતા એવા લોકો સાથે સંપર્કનો સેતુ બાંધવામાં મદદ કરશે. કેટલાક પ્રમાણમાં ઈચ્છાપૂર્તિનો યોગ છે, જેનો અર્થ થાય છે સોદામાં લાભ તથા તમે જે સંસ્થામાં કામ કરો છે ત્યાં હોદ્દામાં બઢતીના સંકેત છે. નવું વાહન તથા જમીન ખરીદીની શક્યતા છે. એકંદરે, આ સારો તબકકો છે.
Jun 07, 2024 - Jun 25, 2024
તમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, આ બાબત તમારી માટે અસાધારણ સાબિત થશે. ઉપરીઓ તથા સત્તાના ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોથી લાભ થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે. પૈતૃક સંપત્તિ મળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તમને ચોક્કસ જ સફળતા મળશે અને તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે.
Jun 25, 2024 - Jul 26, 2024
આ સમય તમારી માટે સમૃદ્ધિભર્યો બની રહેશે. તમને અનેક આશ્ચર્યો મળશે, તેમાંના મોટા ભાગના સુખદ હશે. પતિ-પત્ની અથવા સગાં તરફથી આનંદની પ્રાપ્તિ થશે. વિવાદો તથા કોર્ટ-કચેરીને લગતા કામોમાં સફળતા મળશે. નવું ઘર અથવા વાહન ખરીદશો. તમારા કોન્ટ્રાક્ટસ તથા કરારો દ્વારા સારો નફો મેળવશો. તમારા શત્રુઓ પર તમારૂં પ્રભુત્વ રહેશે. નાણાંકીય બાબતોનો સવાલ છે ત્યાં સુધી આ હકારાત્મક સમય છે.
Jul 26, 2024 - Aug 16, 2024
આ સમયગાળો સફળતા માટે શુભ પુરવાર થઈ શકે છે, શરત એટલી જ કે એ માટે તમે સખત મહેનત કરવા તૈયાર હો. તમારા સભાન પ્રયત્નો વિના પણ નવી તકો તમારી સામે આવશે. કાર્યસ્થળ અથવા ઘરમાં પરિવર્તન ભાગ્યશાળી સાબિત થશે. સફળતાના માર્ગ પર તમે આગળ તરફ મક્કમ પગલાં ભરશો. ખર્ચમાં વધારો થશે, જેના પર અંકુશ મુકવો જરૂરી છે. તમે તમારી જાતને આત્મવિશ્વાસ અને ઊર્જાવિહોણી મહેસૂસ કરશો.
Aug 16, 2024 - Oct 10, 2024
આ સમયગાળો સ્થાન પરિવર્તન તથા નોકરીમાં બદલાવનું સૂચન કરે છે. માનસિક અસ્વસ્થતાથી પીડાશો. તમારી માનસિક શાંતિ હણાઈ જશે. પરિવારના સભ્યોનો અભિગમ સદંતર અલગ રહેશે. મોટું રોકાણ ન કરતા કેમ કે બધું જ તમારી ધારણા મુજબ પાર પડે તેવી શક્યતાઓ ઓછી છે. તમારા મિત્રો અને સાથીદારો તેમના વચનો પાળશે નહીં. તમારા દુરાચારી મિત્રોથી સાવચેત રહેજો, કેમ કે તેમના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની દરકાર લેજો , કેમ કે તેમની તબિયતમાં બગાડો થઈ શકે છે. આથી, અત્યારથી કોઈ મુસાફરીની યોજના બનાવતા નહીં. શારીરિક વ્યાધિઓની પણ શક્યતા છે.
Oct 10, 2024 - Nov 27, 2024
તમે તમારી આધ્યાત્મિક બાજુ પર તમે જેટલું વધુ ધ્યાન આપશો, એટલી તમારી અંગત જરૂરિયાતો સંતોષાશે, અને તમારો વિકાસ તમારા ઊંડા ફિલોસોફિકલ પરિવર્તનના સ્વીકારની આવડત સાથે સીધો સંબંધ ધરાવે છે. તમે જે ડિગ્રી કે સર્ટિફિકેટ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, તે પૂર્ણ કરવાથી તમને ખાસ્સો ફાયદો થશે, તમારી અંદરના ઊંડા પરિવર્તનને વાચા આપવાની તમારી ઈચ્છાને પૂરી કરવા માટે આ સારો સમય છે. તમારા ઉચ્ચ મૂલ્યોને વાચા આપવામાં તમે સફળ રહેશો, આ બાબત કામને લગતી હોઈ શકે છે અથવા સમાજકેન્દ્રી પણ. તમારો અભિગમ આશાવાદી હશે અને આ સમયગાળામાં તમારા શત્રુઓને તકલીફ થશે. તમે કોઈ વિચારને અમલમાં મૂકો ત્યારે આર્થિક વળતરની આશા રાખજો. સરકાર તથા કોઈ મંત્રાલય તરફથી તમને લાભ થશે, અને તમેની સાથે કમ કરવાથી તમને સફળતા મળશે, વેપારમાં વિસ્તરણની તથા નોકરીમાં બઢતીની શક્યતા છે. પારિવારિક ખુશી મળશે તેની ખાતરી રાખજો.
Nov 27, 2024 - Jan 24, 2025
માનસિક તેમ જ શારીરિક રીતે તમે આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ સમયગાળો સારો છે. કારકિર્દીમાં પ્રયાસ કરજો કેમ કે સફળતાની ખાતરી છે. ભૌતિક ચીજોની પ્રાપ્તિ પણ જોવાય છે. આ સમયગાળામાં તમે જમીન અને મશીનરીની ખરીદી કરશો. તમારા ધંધા કે વેપારમાં નોંધપાત્ર લાભની ખાતરી છે. તમારા શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં. દૂરના સ્થળના લોકોના સંપર્કમાં આવશો. પ્રેમ જીવન માટે આ સમય ખૂબ જ સારો છે. પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે.