chat_bubble_outline Chat with Astrologer

દ્વારા સેલિબ્રિટી રાશિફળ શોધો

Soundarya 2026 કુંડળી

Soundarya Horoscope and Astrology
નામ:

Soundarya

જન્મ તારીખ:

Jul 18, 1972

જન્મ સમય:

16:17:32

જન્મનું સ્થળ:

Mulbagal

રેખાંશ:

78 E 24

અક્ષાંશ:

13 N 10

ટાઈમઝોન:

5.5

માહિતી સ્ત્રોત્ર:

Internet

એસ્ટ્રોસેજ મૂલ્યાંકન:

સંદર્ભ (R)


Soundarya ની કૅરિયર કુંડલી

તમારા વ્યાવસાયિક જીવનમાં તમે સત્તાવાહી અને જિદ્દી છો. તમે અનુસરનારા નહીં પણ ચોક્કસપણે જ નેતૃત્વ કરનારા હશો. સમસ્યા તરફ તટસ્થભાવે જોવાનો પ્રાયસ કરો, તથા હઠાગ્રહી થઈને કોઈપણ નિર્ણય ન લો, કેમકે નોકરીને લગતી ખુશી તથા સફળતા મેળવવામા આ બાબત મોટો અંતરાય સાબિત થઈ શકે.

Soundarya ની વ્યવસાય કુંડલી

ધંધાકીય કે વેપારી જીવન માટે તમે યોગ્ય નથી, કારણ કે આ માટે એક વિશિષ્ટ સ્વભાવ જોઈએ જે તમે નથી ધરાવતા. તેમાંના મોટાભાગના માટે વૈવિધ્યહીનતા અને નિત્યક્રમ આવશ્યક છે જે તમારી કલાત્મક પ્રકૃતિ સાથે સખત ઘર્ષણ કરશે. એમ કહેવું યોગ્ય રહેશે કે તમે આ દિશાઓમાં અસફળ થશો. બીજા એવાં ઘણા ધંધા-રોજગાર છે જેમાં તમે ધ્યાન ખેંચનારી રીતે સફળ થશો જ. સંગીતની દુનિયામાં એવી ઘણી શાખાઓ છે કે જ્યાં તમને અનુકૂળ કામ મળે. તમારી વિશિષ્ટ ક્ષમતા માટે અન્ય યોગ્ય માર્ગ છે સાહિત્ય અને નાટ્યકલા નો. સામાન્યપણે, કેટલાંક ઉચ્ચ પ્રકારના વિશિષ્ટ વ્યવસાય માટે તમને અભિરુચિ છે. દાખલા તરીકે કાયદા અને મેડિસિનને લગતો વ્યવસાય. પણ દવાને લગતા વ્યવસાયમાં એનો સ્વીકાર કરવો જોઈએ કે એક ડૉક્ટરને કેટલાક ધૃણાસ્પદ દૃશ્યોનો સામનો કરવો પડે છે તે તમારા સ્વભાવ સાથે કદાચ સુસંગત ન હોઈ શકે.

Soundarya ની વિત્તીય કુંડલી

નાણાકીય બાબતોમાં તમે ભાગ્યશાળી હશો અને સંભવતઃ નોંધપાત્ર સંપત્તિ મેળવશો. સદ્ધર પેઢીઓમાં રોકાણ કરીને સટ્ટો કરવામાં તમે કાળજી રાખશો અને ઉદ્યોગ તેમજ વેપાર વિકસાવશો. તમને ઘણું આપ્યાથી અને મહત્વની તકો મળવાથી સૈદ્ધાંતિક રીતે તમે બીજી બાબતો કરતાં પૈસાની બાબતે વધારે ભાયશાળી હશો. જો તમારે વેપાર કરવાનો હોય તો જીવનના ભોગ વિલાસની સાથે સંકળાયેલા સાહસો, જેવાં કે ઘર સજાવટ, સ્ત્રીઓના શિર શણગારની ચીજવસ્તુ, પોશાક, ફૂલોની દુકાન, આહાર (ખાનપાન) વ્યવસ્થા, ઉપાહારગૃહ કે વિશ્રાન્તિગૃહ થી સફળતા મળશે. તમારું મગજ ખુબ જ હોશિયાર છે પરંતુ એટલું તેજ અને અનેક વિષયોમાં ગતિવાળું છે કે તમે નિત્યક્રમ અને વૈવિધ્ય વિનાના જીવનથી થાકી જાઓ.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer