zubin nautiyal
Jun 14, 1989
14:11:53
Dehradun
78 E 1
30 N 19
5.5
Kundli Sangraha (Bhat)
ચોક્કસ (A)
તમારી કારકિર્દી તમને બૌદ્ધિક ઉદ્દીપન તથા વૈવિધ્ય બંને પૂરૂં પાડે એ જરૂરી છે. તમને એક સમયે અનેક ચીજો કરવી ગમે છે, તથા તમે કદાચ બે વ્યવસાયો ધરાવતા હશો,
થકવી નાખે તથા વધુ તાણ ધરાવતા કોઈપણ કામ માટે તમે યોગ્ય નથી તથા વધુ પડતી જવાબદારી લેવી તમને ગમતી નથી. તમને કામ સામે કશો જ વાંધો નથી, ખરેખર તો કામ તમારી સાથે સહમત થાય છે, જ્યાં સુધી તેમાં ભારેખમ જવાબદારી ન હોય. તમે કોઈપણ કામમાં તમારો હાથ અજમાવવા તૈયાર છો, પણ નોંધનીય છે કે, સુસંસ્કૃત તથા સ્વચ્છ હોય એવા કાર્યો તરફ તમારો ઝોક રહે છે. વધારામાં, તમે કદાચ નોંધ્યું હશે કે જે વ્યવસાય તમને પ્રકાશમાં તથા આનંદમાં લાવે તે તમને શાતં તથા એકલા કામ કરવાના વ્યવસાય કરતાં વધુ ગમે છે. વાસ્તવિકતા તો એ છે કે, તમારો યસાતં સ્વભાવ તમારી આસપાસના શાતં વાતાવરણને સહન કરી શકતો નથા અને તમારૂં મન સતત કશુંક પ્રકાશમય અને આનંદિત શોધે છે.
વેપારમાં તમારા ભાગીદારો બાબતે તમે ભાગ્યશાળી હોવાની શક્યતા નથી. અન્યો પાસેથી ઘણી મદદ મેળવવા કરતાં તમે જાતે જ તમારા ભાગ્યના શિલ્પકાર બનો એવી શક્યતા વધારે છે. પરંતુ તમારા માટે એવું કોઈ કારણ નથી કે તમે છેવટે સફળ અને સંપત્તિવાન ન બની શકો. નાણાકીય બાબતોમાં તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતું તમારૂં ચકોર મગજ તમને અત્યંત શક્તિશાળી તકો આપશે. અમુક વખતે તમે ઘણાં જ સમૃદ્ધ હશો અને અમુક વખતે વિપરીત સ્થિતિ હશે. જ્યારે તમારી પાસે પૈસા હશે ત્યારે તમે ખૂબ જ ઉડાઉ હશો, જ્યારે પૈસા વગરના હશો ત્યારે તમે એકદમ નીચેના સ્તરને અનુકૂળ થશો. વાસ્તવમાં મોટો ડર એ છે કે તમારો સ્વભાવ અન્યો અને પરિસ્થિતિઓ સાથે અનુકૂળ થવાનો છે. તમે જો તમારા સ્વભાવને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરો તો તમે કોઈ પણ સાહસ, ઉદ્યોગ કે કાર્ય, જેની પણ સાથે તમે જોડાશો તેમાં સહેલાઈથી સફળ થશો.