chat_bubble_outline Chat with Astrologer

દ્વારા સેલિબ્રિટી રાશિફળ શોધો

Zubin Nautiyal દશાફળ કુંડળી

zubin nautiyal Horoscope and Astrology
નામ:

zubin nautiyal

જન્મ તારીખ:

Jun 14, 1989

જન્મ સમય:

14:11:53

જન્મનું સ્થળ:

Dehradun

રેખાંશ:

78 E 1

અક્ષાંશ:

30 N 19

ટાઈમઝોન:

5.5

માહિતી સ્ત્રોત્ર:

Kundli Sangraha (Bhat)

એસ્ટ્રોસેજ મૂલ્યાંકન:

ચોક્કસ (A)


Zubin Nautiyal માટે ભવિષ્યવાણી જન્મ થી May 8, 1991 સુધી

વરિષ્ઠો અથવા વગદાર કે જવાબદાર પદો પરના લોકો પાસેથી તમને પૂરેપૂરો સાથ-સહકાર મળશે. વ્યાવસાયિક રીતે આ સમયગાળામાં તમે સરસ પ્રગતિ સાધી શકશો ઘર તથા કારકિર્દીના મોરચે તમારે મહત્વની જવાબદારીઓ ઉપાડવાની થશે. કાર્યાલયીન ફરજ-મુસાફરી દરમિયાન તમે તમને સુસંગત હોય એવી વ્યક્તિના સંપર્કમાં આવો એવી શક્યતા છે. તમે મૂલ્યવાન ધાતુ, રત્નો તથા ઘરેણાં ખરીદશો. તમારા સંતાનોને તમારી જરૂર પડશે કેમ કે આ સમયગાળા દરમિયાન તેઓ વધુ પડતા સંવેદનશીલ બની શકે છે.

Zubin Nautiyal માટે ભવિષ્યવાણી May 8, 1991 થી May 8, 2009 સુધી

લાભદાયક સોદો પાર પડવાની ભારે શકયતા છે. તમે જો લોન માટે અરજી કરી હોય તો તમને નાણાંકીય મદદ મળશે. સ્વાસ્થ્યને લગતી નાની વ્યાધિઓ કનડશે. વ્યાવસાયિક તથા ઘરને લગતી જવાબદારીઓ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સાધી તમે જીવનના આ બે મહત્વનાં પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ ભારે મુશ્કેલી બાદ પૂરી થશે પણ અંતે તે સમૃદ્ધિ,કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. સ્પર્ધામાં તમે વિજેતા તરીકે સામે આવશો તથા ઈન્ટરવ્યૂઝમાં પણ સફળતા હાંસલ કરશો.

Zubin Nautiyal માટે ભવિષ્યવાણી May 8, 2009 થી May 8, 2025 સુધી

આ સમયગાળો ચોક્કસ જ તમામ સત્તા અપાવનારો રહેશે. વિદેશનું કનેક્શન તમને નોંધાપત્ર સમય સુધી સારૂં પરિણામ આપશે, અને આ બાબત તમારી માટે વધારાની તથા અણધારી આવકનો સ્રોત બનશે. જે કરો છો તે જાળવી રાખો અને તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો, આ વર્ષ તમને સદંતર નવી પરિસ્થિતિમાં લાવી મુકશે. પારિવારિક વાતાવરણ સહાયરૂપ રહેશે. લાંબા અંતરનો પ્રવાસ ફળદાયી રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો તથા સખાવતી કાર્યો કરશો.

Zubin Nautiyal માટે ભવિષ્યવાણી May 8, 2025 થી May 8, 2044 સુધી

કેટલીક અસ્વસ્થતા રહેશે, આ અસ્વસ્થતા ખાસ કરીને વિષય વાસનાનીની ઊંડી લાગણીને કારણે રહેશે. એક ખૂણામાં પડ્યા રહેવાનું તમને નથી ગમતું, આ બાબત તાણ પેદા કરી શકે છે. આ તબક્કો કારકિર્દીમાં તાણ અને દબાણ સાથે શરૂ થશે. નવા પ્રકલ્પો તથા જોખમો લેવાનું ટાળવું. નવા રોકાણો તથા યોજનાઓ પર તમારે અંકુશ મુકવું જોઈએ. લાભની શક્યતા છે પણ કામકાજના વાતાવરણમાં ફેરફાર સંપૂર્ણપણે આરામદાયક નહીં હોય. દુન્યવી સુખ-સગવડોની બાબતમાં આ સમયગાળો સારો નથી, આધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યો તમને મુશ્કેલીથી દૂર રાખી શકે છે. તમારા સંબંધીઓને કારણે તમારે દુઃખનો સામનો કરવો પડી શકે છે. અચાનક અકસ્માત અને નુકસાનની શક્યતા છે.

Zubin Nautiyal માટે ભવિષ્યવાણી May 8, 2044 થી May 8, 2061 સુધી

મુશ્કેલીઓ તથા તકલીફોના તબક્કા બાદ આવી રહેલો આ બહુ સારો સમયગાળો છે અને તમારી લાંબા સમયની સખત મહેનત બાદ મળેલી સફળતા અને તેના પરિણામનો હવે નિરાંતે આનંદ લઈ શકશો. તમારૂં આર્થિક ભાગ્ય અતિ ઉત્તમ રહેશે, પણ શરત એ કે તમે શંકાસ્પદ સટ્ટાકીય પરિસ્થિતિથી દૂર રહેશો. મુસાફરી તમને સુસંગત ભાગીદાર અથવા નવા મિત્રોના સંપર્કમાં લાવશે. રાજકારણ સાથ સંકળાયેલા મહાનુભાવો અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો ઘરોબો વધશે. આ સમયગાળામાં પુત્રજન્મની શક્યતા છે.

Zubin Nautiyal માટે ભવિષ્યવાણી May 8, 2061 થી May 8, 2068 સુધી

આ સમય તમારી માટે ઝાઝી સફળતા અપાવનારો નથી. બિનજરૂરી ખર્ચ થશે, પણ તમારે તેના પર અંકુશ મુકવું પડશે. તમામ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. પારિવારિક વાતાવરણમાં સંવાદિતાનો અભાવ જણાય. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમારી અસ્વસ્થતા વધારી મુકશે. મંત્ર તથા આધ્યાત્મિક બાબતો તરફ તમારો ઝુકાવ વધશે.

Zubin Nautiyal માટે ભવિષ્યવાણી May 8, 2068 થી May 8, 2088 સુધી

તમારી સામેના પડકારોનો સામનો કરવા તમે નવા વિચારો લાવશો. સોદા તથા લેવડદેવડ સુખરૂપ તથા આસાનીથી પાર પડશે, કેમ કે તમે તમે તમારા દરેક પ્રતિસ્પર્ધીઓને પછાડશો. એક કરતાં વધુ સ્રોતથી આવક થશે. તમારા મિત્રો તથા પરિવારજનો તમારૂં અંગત જીવન ભવ્ય અને વધુ ફળદાયી બનાવશે. સમય વિતવાની સાથે તમારા ગ્રાહકો, સાથીદારો તથા અન્ય સંબંધિત લોકો સાથેના તમારા સંબંધો ચોક્કસપણે સુધરશે. આ સમયગાળામાં સુખ-સાહ્યબીની કેટલીક ચીજ ખરીદશો. એકંદરે, આ સમયગાળો તમારી માટે ફળદાયી છે.

Zubin Nautiyal માટે ભવિષ્યવાણી May 8, 2088 થી May 8, 2094 સુધી

આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળ આપનારો છે. વગદાર લોકોને તમે આકર્ષી શકશો, જેઓ તમારા પ્રકલ્પો તથા યોજનાઓને પાર પાડવામાં તમારી મદદ કરવા તૈયાર હશે. તમારી સખત મહેનતનું યોગ્ય મહેનતાણું મેળવવા તમારે ઝાઝી રાહ નહીં જોવી પડે. ભાઈ-ભાંડુઓને કારણે સમસ્યાઓ તથા મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે તમે ધ્યાન આપજો કેમ કે તેમનાં સ્વાસ્થ્યમાં બગાડના કેટલાક ચિહ્નો છે. ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળોની મુલાકાતની શક્યતા છે. જ્યાં સુધી નાણાંકીય બાબતોનો સવાલ છે, આ વર્ષ તમારી માટે અતિ ઉત્તમ છે.

Zubin Nautiyal માટે ભવિષ્યવાણી May 8, 2094 થી May 8, 2104 સુધી

આ તમારી માટે અતિશય સારો સમય છે, આથી તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરજો. કેટલાક સુખદ આશ્ચર્યો તથા કૌટુંબિક અથવા સંબંધીઓના સ્નેહમિલનના પ્રસંગોની શક્યતા છે. સ્ત્રીઓ તરફથી લાભ અને ઉપરીઓ તરફથી તરફેણની શક્યતા છે. જ્યાં સુધી આર્થિક બાબતોનો પ્રશ્ન છે, આ સમયગાળો ફળદાયી છે.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer